YEH HAI SURAT BHAI JAAN.......LET'S SEE
ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી CNG રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
સુરત મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી સુરતની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યા મળે City Light Roadની રંગીલી સાંજ,
kya male ghod road no sunday no traffic.
ક્યા મળે Lake View-ગાર્ડનની ચટાકેદાર રાત,
kya male chok jeva "RASAWALA KHAMAN",kya male dumas jeva "BHAJIYA"
kya male rander ni "AALOO-PURI",kya male che jalaram no "LOCHHO"
ક્યા મળે kAkI જેવી પાવ-ભાજી, ક્યા મળે BANARASI જેવુ પાન,
ક્યા મળે GOKULUM jevo "coco", ક્યા મળે ડિસન્ટ જેવો "KASMIRI PULAV".
સુરત નો રંગ નીરાળો, સુરત નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી, તો પણ ગર્વથી કહો હુ છું "સુરતી"
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment