Saturday, April 25, 2009

ધરા ધ્રુજશૅ તો ય પડશૅ નહી એ,
મહોબ્બત ની ઉંચી ઇમારત ચણી છે.

મને એવા આઝાદ મિત્રો મળ્યા છે.
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે.

-- કુતુબ આઝાદ--

No comments:

Post a Comment