કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં,
પ્રેમ ક્યાં બનવાનો છે, આ શબ્દોની સીમાઓમાં,
કંઇ જ નથી મારી પાસે, ખુદને તમને સોંપી રહ્યો છું,
સાથ નિભાવીશ જીવનભર, આ જ સંદેશો મોકલી રહ્યો છું,
નાના-નાના સપનાઓ મારા, નાની સરખી જ આશા છે,
હળીમળીને સુખ-દુઃખ વહેંચીએ, બસ આટલી જ અભીલાષા છે…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment