Saturday, April 25, 2009

હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય,
સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ,
વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.”
ડો.ચન્દ્રકાન્ત મહેતા

સાથ પણ બદલાય છે, સહવાસ પણ બદલાય છે,
વહેમ પણ બદલાય છે, વિશ્વાસ પણ બદલાય છે
વાય છે કંઇ એમ પહેલેથી જમાનાની હવા,
જિંદગીશું, જિંદગીના સ્વાસ પણ બદલાય છે,

બેફામ’

No comments:

Post a Comment