Saturday, April 25, 2009

ફેલાવીને આ વિશાળ પાંખ ઊડાન અમારી સફળતાના ગગન પર છે...
મંઝિલની દૂરી માપી નથી, કારણ કે હજી હોંસલો અમારો અકબંધ છે...
ગરુડ છીએ અમે, નજર સતેજ છે, કોઇ પારેવડું નથી કે ડરી જઈએ...
ઝંઝાવાતની કોઇ પરવા નથી, આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે...

No comments:

Post a Comment