Saturday, April 25, 2009

અન્તર થી હૈયુ કકળે ત્યારે,
વિયોગ દોસ્ત તારો સાલે જ્યારે.
શુકામ જીવ મોત ઝન્ખે છે આ ?
સહચર તારા સમ ન મળે ત્યારે ?

No comments:

Post a Comment