Saturday, April 25, 2009

જમાનાથી ક્યાંયે આગળ નીકળી જવું છે…
હવે તો મારે પણ શાનદાર થઈ જવું છે…
આ દુનિયા પણ શાનથી યાદ કરશે મને…
કે મારી જ હસ્તીથી યાદગાર થઈ જવું છે…

No comments:

Post a Comment