Friday, April 24, 2009

ફુલ અમને ગમતા નથિ,
કાંટા પર અમને મમતા નથિ,
ગમ્યા છે અમને પર્વતો જે,
કોઇ નિ આગળ નમતા નથિ,,
બીજી ગમી છે દોસ્તિ તમારી ,,
કે જેને તોડવાની પર્વતો મા પણ ક્ષમતા નથી.

No comments:

Post a Comment