Tuesday, May 5, 2009

મંઝીલ કરતાય સફર મજેદાર હોય છે

હર પળ ઈંતઝારની હા ખાસ હોય છે

સરળ શબ્દો મા કહી દઈએ અમે કેમ

મૌન ની ભાષા વધુ નશેદાર હોય છે ! 

No comments:

Post a Comment